હિન્દુ ધર્મમાં લગ્ન અને અન્ય માંગલિક કાર્યો હંમેશા શુભ મૂહુર્તમાં જ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, શુભ સમયે કરવામાં આવતા કાર્યો દેવતાઓના આશીર્વાદ અને ગ્રહોના અનુકૂળ પ્રભાવથી સફળ થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ લાવે છે. પરંતુ ખરમાસ શરૂ થતાંની સાથે જ, લગ્ન, મુંડન જેવા મોટા માંગલિક કાર્યો પર રોક લાગી જાય છે. […]
ફલજ્યોતિષશાસ્ત્ર
ખરમાસથી 3 રાશિના જાતકોનું બજેટ બગડશે, જીવનમાં અનેક તકલીફોનું થશે આગમન
ગ્રહોના પિતા અને રાજા સૂર્ય સમયાંતરે પોતાની ચાલમાં પરિવર્તન કરે છે. પરંતુ દર વર્ષે ડિસેમ્બરમાં સૂર્યનો ધનુ રાશિમાં પ્રવેશ એ ખૂબ જ અદ્ભૂત ઘટના માનવામાં આવે છે. વાસ્તવમાં જ્યારે સૂર્ય ધન રાશિમાં ગોચર કરે છે ત્યારે ખરમાસની શરૂઆત થઈ જાય છે. જ્યોતિષીઓના મતે આ દરમિયાન સૂર્યનું તેજ ઓછું થઈ જાય છે, કારણ કે આ દરમિયાન […]
નવા વર્ષે બનશે હંસ-માલવ્ય રાજયોગ, કુંભ સહિત આ રાશિના જાતકોને થશે ધનલાભ
વૈદિક જ્યોતિષમાં પંચમહાપુરુષ રાજયોગને ખૂબ શુભ માનવામાં આવે છે. આ પાંચ રાજયોગેમાં હંસ, માલવ્ય, શશ, રૂચક અને ભ્રદ્ર રાજયોગનો સમાવેશ થાય છે. જ્યારે આ યોગ કુંડલી અથવા ગોચરમાં બને છે, ત્યારે વ્યક્તિને જીવનમાં માન-સન્માન, પદ, ધન અને સુખ-સુવિધાઓ પ્રાપ્ત થાય છે. વર્ષ 2026માં બે મોટા રાજયોગમાં હંસ રાજયોગ અને માલવ્ય રાજયોગનું નિર્માણ થવા જઈ રહ્યું […]



