આરોગ્ય

રોજબરોજની આ 5 કુટેવો મગજ માટે નુકસાનકારક!

મગજ આપણા શરીરનું સૌથી કોમ્પલિકેટેડ અને સેન્સેટિવ અંગ છે, જે માત્ર આપણી વિચારવાની, સમજવાની અને યાદ રાખવાની ક્ષમતાને જ નિયંત્રિત નથી કરતું પરંતુ આખા શરીરની ફંક્શનિંગને કંટ્રોલ પણ કરે છે. આવી સ્થિતિમાં એક સ્વસ્થ મગજ સારી નિર્ણય લેવાની ક્ષમતા, શાર્પ મેમોરી પાવર અને માનસિક સ્થિરતા માટે જરૂરી છે, પરંતુ આજની વ્યસ્ત લાઈફસ્ટાઈલમાં આપણે જાણ્યે-અજાણ્યે કેટલીક […]

આરોગ્ય

લીવરને હેલ્ધી રાખવામાં મદદ કરે છે આ 3 ફળ, શરીરમાંથી ગંદકી થશે દૂર; પાચન થશે મજબૂત

લીવર શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે. તે એક રીતે બોડીનું પાવરહાઉસ છે જે આખા શરીરને સ્વસ્થ રાખવા, ઓવરઓલ હેલ્થને સારી રાખવા, શરીરમાંખી ઝેરી તત્વોને દૂર કરવામાં અને પાચનમાં મદદ કરે છે. જો તમે તમારા લીવરને હંમેશા હેલ્ધી રાખવા માગો છો તો તમારે તમારી ડાયટને સંતુલિત કરવી જોઈએ, લાઈફસ્ટાઈલ સારી રાખવી જોઈએ અને ડાયટમાં આ ફળોને […]

આરોગ્ય

બેકાબૂ ડાયાબિટિસને કારણે હૃદયરોગ, કિડનીની સમસ્જા થવાનું જોખમ રહે છે : રિપોર્ટમાં દાવો

ગુજરાતમાં ડાયાબિટીસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ રાજ્યમાં 50 લાખ જેટલા લોકો ડાયાબિટીસની સમસ્યા ધરાવે છે. ડૉક્ટરોના મતે વધુ ચિંતાની વાત એ પણ છે કે પ્રોફેશ્નલ સ્ટ્રેસ, બેઠાડુ જીવનશૈલી, અપૂરતી ઉંઘ, ફાસ્ટફૂડના નિયમિત સેવન અને ઓછી શારીરિક પ્રવૃત્તિથી ડાયાબિટીસના નિદાનની સરેરાશ ઉંમર 40 વર્ષથી ઘટીને 30 વર્ષ થઈ ગઈ છે. પાંચ વર્ષ માટે […]

આરોગ્ય

પાંચમાંથી એક મહિલાને હાડકા અને સાંધાનો દુઃખાવો સંધિવા જેવો, જાણો આવા કેસ કેમ વધ્યાં?

આર્થરાઇટિસ (સંધિવા)ની સમસ્યા ધરાવતા દર્દીઓમાં ચિંતાજનક રીતે સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને મહિલાઓને આ સમસ્યાનો સૌથી વધુ સમસ્યાનો સામનો કરવો પડે છે. હાલ પાંચમાંથી એક મહિલાને હાડકા-સાંધાનો દુઃખાવો સંધિવા પ્રકૃતિનો હોય છે તેવું સામે આવ્યું છે. શહેર કરતાં ગ્રામ્યમાં આર્થરાઇટિસના કેસ વધુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના કોમ્યુનિટી ઓરિએન્ટેડ પ્રોગ્રામ ફોર કન્ટ્રોલ ઓફ રૂમેટિક ડિસિઝ […]

આરોગ્ય

હર્બલાઇફનો નવો ‘લિફ્ટ ઑફ’ – ઝીરો એડેડ શુગરવાળો એનર્જીથી ભરેલો એફર્વેસેન્ટ ડ્રિંક સાથે તમારા દિવસને આપો નવો ઉછાળો

આજના યુગમાં, આપણી દિવસની શરૂઆત સૂર્ય ઉગે તે પહેલાં થઈ જાય છે અને સમાપ્તિ રાત્રીના મોડે થાય છે. વ્યાવસાયિક જવાબદારીઓ, કુટુંબની ફરજો અને વ્યક્તિગત લક્ષ્યો વચ્ચે સંતુલન રાખવું હવે આવશ્યક બની ગયું છે. આખો દિવસ ધ્યાનમાં અને ઉત્સાહમાં રહેવા માટે લોકો હવે સ્માર્ટ ઉપાય શોધી રહ્યા છે. આ આધુનિક જીવનશૈલીને સમજતા, ભારતની અગ્રણી હેલ્થ અને […]

આરોગ્ય

ભારતમાં વજન ઘટાડવા માટેની દવા Ozempic લોન્ચ, ડાયાબિટિસને કરશે કન્ટ્રોલ, જાણો કિંમત

ડેનમાર્કની દવા નિર્માતા કંપની નોવો નોર્ડિસ્ક (Novo Nordisk) એ તેની બહુપ્રતીક્ષિત ડાયાબિટીસની દવા ઓઝેમ્પિક (Ozempic) ને ભારતમાં લોન્ચ કરી દીધી છે. ટાઇપ-2 ડાયાબિટીસના દર્દીઓ માટે તૈયાર કરાયેલું આ સાપ્તાહિક ઇન્જેક્શન, જે 2017 થી યુએસ સહિત ઘણા દેશોમાં ઉપલબ્ધ છે, તે હવે ભારતીય બજારમાં 0.25 mg, 0.5 mg અને 1 mg ની માત્રામાં ઉપલબ્ધ થશે. CDSCO […]