મુંબઈ : વૈશ્વિક બજારોમાં ફરી ઈક્વિટી સામે ગોલ્ડ-સિલ્વરની તેજીના તોફાને ઈન્વેસ્ટરો, ખેલાડીઓને અચંબામાં મૂકી દીધા છે. ભારત વિરૂધ્ધ પશ્ચિમી દેશોએ મોરચો ખોલીને ફરી રશીયાના નામે પ્રેશર લાવવા ટેરિફ યુદ્વનો નવો દોર શરૂ કર્યો છે. મેક્સિકોએ ભારત પર આકરા ટેરિફ લાદવાનો નિર્ણય લઈને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ નહીં ધરાવતા દેશોના નામે ભારતની નિકાસોને ફટકો માર્યો છે. બીજી […]
વ્યવસાય
ચાંદીમાં રેકોર્ડ તેજીને બ્રેક : મુંબઈમાં રૂ.7000નું ગાબડું : સોનામાં પીછેહઠ
મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોના- ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજીને બ્રેક વાગતાં વિશ્વબજાર પાછળ ભાવ ટોચ પરથી ઝડપી તૂટયાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. વિશ્વબજારમાં ભાવ ઉંચેથી ઝડપી નીચા ઉતરતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ ઘટતાં દેશના ઝવેરીબજારોમાં આજે ઉંચા મથાળે નવી માગ રુંધાતાં […]
NPS હવે સોના- ચાંદી, REITs, AIFs, IPOમાં રોકાણ કરી શકશે
અમદાવાદ : નવા નિયમો હેઠળ, નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ) ઇક્વિટી ફંડ્સ હવે ગોલ્ડ-સિલ્વર ઈટીએફ, રીટ્સ, ઇક્વિટી એઆઈએફ અને આઈપીઓ માં પણ રોકાણ કરી શકે છે. તાજેતરના વર્ષોમાં રોકાણ વિકલ્પોમાં આ સૌથી મોટી છૂટ છે, જે પેન્શન કોર્પસને લાંબા ગાળે વધુ સારી રીતે વિકસાવવામાં મદદ કરી શકે છે. PFRDA દ્વારા ૧૦ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ જારી કરાયેલા […]
ભારતના ઊંચા મૂલ્યના ચલણને ટૂંકમાં વ્યવહારમાં મૂકવા નેપાળ મંજુરી આપશે
મુંબઈ : ભારતની રૂપિયા ૧૦૦થી વધુના મૂલ્યની કરન્સી નોટસને સર્ક્યુલેશનમાં મૂકવા નેપાળ ટૂંક સમયમાં પરવાનગી આપવા વિચારી રહ્યું છે. એક દાયકાથી નેપાળમાં ભારતની ઊંચા મૂલ્યની ચલણી નોટસ પર પ્રતિબંધ મુકાયો છે. આ નિર્ણય અંતિમ તબક્કામાં છે અને આ સંદર્ભમાં નેપાળ ગેઝેટમાં ટૂંક સમયમાં નોટિસ જારી કરાશે અને બેન્કો તથા નાણાં સંસ્થાઓને તેની જાણ કરાશે એમ […]
ભારતને 52000 કરોડના ફટકાની શક્યતા
મેક્સિકો દ્વારા ભારત અને ચીન સહિત અનેક એશિયન દેશો પર 50% સુધી ટેરિફ વધારવાની જાહેરાત કરવામાં આવતા ભારતીય નિકાસકારોમાં ગંભીર ચિંતા ઊભી થઈ છે. ભારતની મેક્સિકોમાં થતી 52,000 કરોડ રૂપિયાથી વધુની વાર્ષિક નિકાસ પર આ ટેરિફની ગંભીર અસર પડી શકે છે. આ ટેરિફ પહેલી જાન્યુઆરી 2026થી લાગુ થવાની શક્યતા છે. પહેલી જાન્યુઆરીથી 50% ટેરિફ લાગુ […]
‘Lakh’ કે ‘Lac’ માંથી સાચું શું? RBIએ જણાવ્યું કે શું લખશો તો ચેક કેન્સલ થઈ શકે છે..
કેન્દ્ર સરકાર ડિજિટલ ટ્રાન્જેક્શનને સતત પ્રોત્સાહન આપી રહી છે. આ જ કારણ છે કે લોકો આજકાલ UPIનો ઉપયોગ વધુને વધુ કરી રહ્યા છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક વર્ષોમાં બેંકો સાથેના ટ્રાન્જેક્શનમાં પણ ઝડપથી વધારો થયો છે. ડિજિટલ ટ્રાન્જેક્શનના આ યુગમાં બેંકો દરેકના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે. કેશ ઉપાડવાથી લઈને જમા કરવા સુધી […]






